દિયોદર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા માસ નું વિતરણ કરાયું

દિયોદર,

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ ની ટીમે દિયોદર ખાતે માસ્ક નું વિતરણ કર્યું છે. જો. કે આ માસ્ક વિતરણ માં એએચપી દિયોદર તાલુકા ના અધ્યક્ષ અરૂણભાઇ પરમાર, એએચપી દિયોદર તાલુકાના ઉપાધ્યક્ષ કલ્પેશભાઈ પ્રજાપતિ, રાષ્ટ્રીય બજરંગ દળના પ્રમુખ કિશોરભાઈ ચૌહાણ, તથા એએચપી દિયોદર તાલુકાના મંત્રી સાગર સિંહ મકવાણા તેમજ, હસમુખભાઈ પરમાર, અલ્પેશ ભાઈ પઢીયાર, મુકેશ ભાઈ માળી, તથા ટ્રાફિક પોલીસ રમેશભાઈ સુથાર, ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : પ્રદિપ સિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment