કાલાવડ તાલુકાના બેરાજા ગામે સ્વચ્છતા હી સેવા અન્વયે વિવિધ કાર્યક્રમો યોજાયા

હિન્દ ન્યુઝ, કાલાવડ

સ્વચ્છતા હી સેવા અભિયાન- 2024 અંતર્ગત કાલાવડ તાલુકામાં આવેલ બેરાજા ગ્રામ પંચાયતના પી.એચ.સી. ખાતે સફાઈ કર્મીઓ તથા તેમના પરિવારજનો માટે નિ:શુલ્ક હેલ્થ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત સર્વે દ્વારા ગામમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કર્યક્રમના અંતે તમામ નાગરિકો દ્વારા સ્વચ્છતા શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.

Related posts

Leave a Comment