ધ્રોલ ખાતે આવેલ જી.એમ.પટેલ સ્કૂલમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત ક્વિઝ યોજાઈ

“સ્વચ્છતા હી સેવા-૨૦૨૪” 

હિન્દ ન્યુઝ, જામનગર

   સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાનની ઉજવણી અંતર્ગત જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ શ્રી જી.એમ.પટેલ સ્કૂલ ખાતે સ્વચ્છતા ક્વિઝનું આયોજન કરવામા આવ્યું હતું. બાદમાં સ્વચ્છતા અંગે શપથ લેવામાં આવ્યા હતા. જેમાં શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ધ્રોલ નગરપાલિકાના સ્ટાફે ભાગ લીધો હતો.

Related posts

Leave a Comment