રાજકોટ શહેર માનસિક બિમારીથી કંટાળી આઘેડ એસિડ પી આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે

રાજકોટ,

રાજકોટ શહેર માં માનસિક બિમારીથી કંટાળી આઘેડ એ એસિડ પી આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં જંકશન પ્લોટ વિસ્તારમાં રહેતા પ્રવિણચંદ્ર પ્રભાશંકરભાઇ જોષી નામના ઉ.૫૮ વર્ષના આઘેડે માનસિક બિમારીથી કંટાળી પોતાના ઘરે એસિડ પી લીધુ હતું. આઘેડનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

રિપોર્ટર : દિલીપ પરમાર,રાજકોટ

Related posts

Leave a Comment