મહુવામાં રવિવાર થી હનુમંત હોસ્પિટલ ખાતે કોવિડ 19 સુવિધા શરૂ કરવા માં આવશે

મહુવા,

મહુવા મા 26,7,2020 રવિવાર થી હનુમંત હોસ્પિટલ ખાતે કોવિડ 19 સુવિધા શરૂ કરવા માં આવશે.

મહુવા તાલુકામાં ગ્રામ્ય વિસ્તાર અને જેશર તળાજા ને આ હનુમંત હોસ્પિટલમાં લાભ લય શકશે.

આ હોસ્પિટલમાં 30 બેડ ની સુવિધા કરવામાં આવી છે.

રિપોર્ટર : રાજકુમાર પરમાર, મહુવા

Related posts

Leave a Comment