મહુવા માર્કેટયાર્ડ એક મહિના માટે બંધ…..

મહુવા

મહુવા માર્કેટયાર્ડ એક મહિના માટે બંધ  કરેલ હોવાથી આથી તમામ ખેડૂત ભાઈઓ/વેપારી ભાઈઓ ને જાણ કરવામાં આવે છે. હાલ કોરોના વાયરસ ના વધતા જતા કેસો ને ધ્યાનમાં રાખીને તારીખ .27/7/2020 ને સોમવારથી તારીખ. 28/8/2020 રવિવાર એક મહિના સુધી માર્કેટયાર્ડ શાકભાજી વિભાગ સિવાય સંપૂર્ણ બંધ રહેશે જેની સર્વોએ નોંધ લેવી.

રિપોર્ટર : રાજકુમાર પરમાર,  મહુવા

Related posts

Leave a Comment