કેશોદ,
કેશોદના સરોડમાં ગૌચરની પેશ કદમી હટાવવાનો મામલો
સરકારી તંત્ર અને અનુસુચિત જાતિના લોકો વચ્ચે ઘર્ષણ
ગ્રામ પંચાયત હસ્તકના ગૌચરની પેશકદમી હટાવવા કામગીરી દરમીયાન અનુ જાતીના લોકો જેસીબી આડા ઉતર્યા
જે જગ્યા પર ગ્રામજનો આરોગ્ય કેન્દ્ર બનાવવા માંગેછે તે જગ્યા પર અનુસુચિત જાતિના લોકો સમાજ બનાવવા પેશકદમી કરી
પેશકદમી હટાવતાં થયું ઘર્ષણ
તંત્રએ માંગ્યો પુરો બંદોબસ્ત પરંતુ સ્ટાફના અભાવે પેશકદમી બંધ રખાયું
ગૌચરની દિવાલ પાડતાં ગ્રામજનો અને અનુ જાતીના લોકો આમને સામને
તંત્ર ગામ છોડી ભાગી છુટયું
હવે ગામ ભગવાન ભરોસે