રાજયપાલ આચાર્ય દેવવ્રતજીનું ભાવનગર એરપોર્ટ ખાતે ભાવસભર સ્વાગત

હિન્દ ન્યુઝ, ભાવનગર 

    ગુજરાત રાજ્યનાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજીનું ભાવનગર એરપોર્ટ પર ભાવસભર સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભાવનગર એરપોર્ટ ખાતે મેયર ભરતભાઈ બારડ, સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૈયાબેન મિયાણી, ધારાસભ્ય સર્વે જીતુભાઈ વાઘાણી, સેજલબેન પંડયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ ભાઈ રાબડીયા, ડેપ્યુટી મેયર શ્રીમતિ મોનાબેન પારેખ, જિલ્લા કલેકટર આર. કે. મહેતા, મ્યુનિસિપલ કમિશ્નર એન. વી. ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી જી.એચ.સોલંકી, પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓએ અને અન્ય મહાનુભાવોએ ભાવસભર સ્વાગત કર્યુ હતુ.

 

 

Related posts

Leave a Comment