ભાવનગરમાં તા.૨૬ ના રોજગાર ભરતીમેળાનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર

    યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર-ભાવનગર દ્વારા આયોજિત ભરતી મેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૧ એકમમાં Supervisor, QC Inspector, Engineerવગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાંB.E Mechanical, Diploma Mechanical,ITIFitter, Instrument, Mechanical, Electricalની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાચ્છુઓને ભરતીમેળામાં તા.૨૬-૦૨-૨૦૨૪ ને સોમવારે સવારે ૧૧:૦૦ કલાકે મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, એફ-૫/૬, પ્રથમ માળ, એનેક્ષીબિલ્ડિંગ, બહુમાળી ભવન, ભાવનગર.ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની નકલો સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર-ભાવનગર યાદીએ જણાવવામાં આવે છે.

 

Related posts

Leave a Comment