કોડીનાર નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારની ગટરની કરાઇ સફાઇ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

 “સ્વચ્છતા હી સેવા” સફાઇ અભિયાન હેઠળ, કોડીનાર નગરપાલિકા ચીફ ઓફિસર વિનોદ સી. રાઠોડના માર્ગદર્શન હેઠળ શહેરમાં વિવિધ વિસ્તારની ગટરની સાફ સફાઇ કરવામાં આવી છે.

સ્વચ્છતા હિ સેવા” સફાઇ અભિયાન હેઠળ, કોડીનાર નગરપાલિકા દ્વારા શહેરના ચીકુવાડી વિસ્તારમાં ભુગર્ભ ગટરની સાફ સફાઈ કરવામાં આવી હતી તથા જીન પ્લોટમાં આવેલ ખુલ્લી ગટરોમાંથી પ્લાસ્ટિક સહિતની ગંદકીની સાફ સફાઇ તથા લેગેસી વેસ્ટના નિકાલ ની કામગીરી કરવામાં આવી હતી.

Related posts

Leave a Comment