આર.ટી.ઓ. કચેરી દ્વારા પ્રાઇવેટ દ્રીચક્રી મોટરવાહનની નવી સીરીઝ માટે અરજીઓ મંગાવાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર 

       આર.ટી.ઓ કચેરી ભાવનગર દ્વારા પ્રાઇવેટ દ્રીચક્રી મોટરવાહન માટેની નવી સીરીઝ GJ-04-EK 0001 થી 9999 ની ઈ-ઓક્શન પ્રક્રીયા હાથ ધરવામાં આવશે. જેમાં તા.૨૮-૧૦-૨૦૨૩ થી તા.૦૩-૧૧-૨૦૨૩ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ પ્રક્રીયામાં તા.૦૩-૧૧-૨૦૨૩ થી તા.૦૫-૧૧-૨૦૨૩ સુધી બિડીંગ કરવાનો સમયગાળો રહેશે. વધુ વિગતો તેમજ માહિતી માટે આર.ટી.ઓ.કચેરી, ભાવનગરનો સંપર્ક કરવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભાવનગરની યાદીમાં જણાવવામા આવ્યુ છે.

Related posts

Leave a Comment