ભાવનગર જિલ્લા કક્ષા ની ખો-ખો રમત ની સ્પર્ધાની તારીખમાં ફેરફાર

હિન્દ ન્યુઝ, ભાવનગર  

     ભાવનગર ખાતે યોજાનાર ખો-ખો રમત ની સ્પર્ધાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શાળાકીય સ્પર્ધા -૨૦૨૩ની અંતર્ગત ભાવનગર શહેરની જિલ્લા કક્ષા ની ખો-ખો રમત ની સ્પર્ધાની તારીખ ૯ અને ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૩ થી બદલી ને તા. ૧૬/૦૯/૨૦૨૩ (ભાઈઓ) થી ૧૭/૦૯/૨૦૨૩ (બહેનો) ના રોજ કરવામાં આવનાર છે જે જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ભાવનગર ની યાદીમાં જણાવવામાં આવેલ છે.

Related posts

Leave a Comment