કેશાેદના પીપળી ગામે બેભાન અવસ્થામાં યુવતી મળી આવી

કેશોદ,

કેશોદના પીપળી ગામે બેભાન અવસ્થામાં યુવતી મળી આવી

પરીવાર 3 દિવસથી તેમની શોધખોળ કરતો હતો

યુવતી બેભાન અવસ્થામાં ગૌચરની જમીનમાં ઘાસચારાના ઢગલા મળી આવી

આ યુવતીનું નામ ભાવીશાબેન કાનભાઇ કોડિયાતર ઉ વ 19 વર્ષ હોવાનું જાણવા મળી રહ્યું છે

બેભાન યુવતીને 108 મારફત કેશોદ ત્યારબાદ જુનાગઢ હોસ્પિટલ ખસેડાઇ

પોલીસે યુવતીના મોબાઇલ આધારે તપાસ હાથ ધરી છે

યુવતીના પરીવારે બે દિવસ પહેલા એક સખ્શ વિરૂધ્ધ પોલીસમાં લેખિત અરજી પણ કરી હતી

 

પરીવારની પોલીસને તટસ્થ તપાસ કરવા માંગ કરી

 

Related posts

Leave a Comment