વંથલી જૂનાગઢ હાઇવે પર ડમ્પર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત

વંથલી જૂનાગઢ હાઇવે પર કોયલી પાટિયા આગળ અકસ્માત

ડમ્પર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત

ડમ્પર ચાલક ની બેદરકારી ના કારણે બન્યો અકસ્માત

અકસ્માત માં બાઇક ચાલક નું ઘટના સ્થળ પર જ મોત

ઘટના સ્થળ પર ટ્રાફિક ના દ્રશ્યો

પોલીસ ઘટના સ્થળ પર કાર્યવાહી હાથ ધરી

રિપોર્ટ : જગદીશ યાદવ, જૂનાગઢ

Related posts

Leave a Comment