ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વસો ગામ માં પ્રાથમિક શાળામાં ૭૪ માં પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી

હિન્દ ન્યુઝ, ગળતેશ્વર

રાષ્ટ્રીય તહેવાર ભારતમાં હર્ષ અને ગૌરવભેર ઉજવવામાં આવે છે ત્યારે ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વસો ગામના પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા ૭૪ માં પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી કરવામાં આવી. જેમાં ધ્વજ વંદન ફરકાવવા આવ્યું ત્યાર બાદ વીર સંજય પટેલ ના સ્ટેચ્યુ ને શ્રધ્ધાંજલિ આપવાવામાં આવી બાદ શાળા ના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં પ્રાથમિક શાળાની વિધ્યાર્થિનીઓ એ પ્રાર્થના અને સ્વાગતગીત, રાષ્ટ્રગીત ની સાથે સાંસ્ક્રુતિક કાર્યક્ર્મ પણ કરવામાં આવ્યો આ કાર્યકર્મ માં ગામ ના દરેક નાગરિકોએ પણ શાળા માં હાજરી આપી હતી. 

રિપોર્ટર : મોહિન મલેક, ગળતેશ્વર

Related posts

Leave a Comment