ગઢડા તાલુકા ના ઢસા જં. માં મુશળધાર વરસાદ

ગઢડા,

ગઢડા ઢસા જં. નારાયણનગર માં અચાનક વાતાવરણ માં પલટો થઈ જતા કાળા વાદળા સાથે તેમજ વીજળી કડાકા ધડાકા સાથે વરસાદ આવ્યો . વરસાદ ખૂબ જ સારી રીતે વરસતા ખેડૂતો માં ખુબ જ આનંદ જોવા મળ્યો છે, સાથે મજુર શ્રમિક વર્ગ ને પણ રોજી મળી રહેશે.

ગ્રામ્યજનો માં પણ ખુશી જોવા મળી, તેમજ વરસાદ થી કોઈ પ્રકાર ની માલહાની જોવા મળી નથી.

રિપોર્ટર : આસિફ રાવાણી, ઢસા

Related posts

Leave a Comment