રાજકોટ શહેર લીમડા ચોક શાસ્ત્રી મેદાનમાં ખાનગી બસમાં લાગી આગ, બસ બળીને ખાખ કારણ હજુ અકબંધ છે.

રાજકોટ,

રાજકોટ શહેર તા.૬.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના લીમડા ચોકમાં લાગી આગ, ખાનગી ટ્રાવેલ્સમાં લાગી આગ લાગતાં અફડાતફડીનો માહોલ સર્જાયો, આગ લાગતા ધુમાડાના ગોટેગોટા ઊડયા હતા. આગમાં કોઇ મોટી જાનહાની સર્જાઇ નથી, હજુ સુધી બસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી, ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો. અચાનક બસમાં આગ લાગતા રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બસમાં આગ લાગતા રસ્તા પર ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો.

ત્યારે આગમાં કોઇ મોટી જાનહાની સર્જાઇ નથી. હજુ સુધી બસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment