આજે હરિપર નજીક આવેલા ફિલ્ડ ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેક્ટીસ યોજાશે

હિન્દ ન્યુઝ, ભુજ

ભુજ તાલુકાના હરિપર નજીક આવેલા ફિલ્ડ ફાયરીંગ બટ ખાતે ૨૫ નવેમ્બર,૨૦૨રના રોજ Capt, 52 Med Regt (SANJOI MIRPUR), Pin-925752, C/o 56 APO દ્વારા Range No. 2 ઉ૫૨ (20 MAHAR) Capt, 52 Med Regt (SANJOI MIRPUR), Pin- 925752, C/o 56 APOના તાબા હેઠળ ફરજ બજાવતા અધિકારી /કર્મચારીઓ દ્વારા ફાયરીંગ પ્રેક્ટીસ યોજવામાં આવનાર છે.

જેથી આ ફાયરીંગ રેન્જમાં કોઈપણ વ્યક્તિઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં, તેમ છતાં કોઈપણ વ્યક્તિ ઉપરોક્ત ફાયરીંગ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યક્તિને કે ઢોરોને કોઈ નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વ્યક્તિની રહેશે તેવું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મિતેશ પંડ્યા દ્વારા જણાવાયું છે.

Related posts

Leave a Comment