રાજકોટ શહેર મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટિમ દ્વારા કારબાઈડ થી પકવેલ કેરીનો જથ્થો પકડી પાડેલ છે

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા પ્રતિબંધિત કેલ્શિયમ કારબાઇડના ઉપયોગ થી અમાન્ય રીતે કેરી પકવવા અંગે ચાલી રહેલ ચેકીંગ ઝુમ્બેશ અંતર્ગત આજ રોજ નીચે જણાવેલ સ્થળે ચેકીંગ દરમ્યાન કેલ્શિયમ કારબાઇડનો જથ્થો મળી આવેલ છે. રોયલ ફ્રુટ, રમીઝભાઈ મુસ્તકભાઈ બુખારી, હનુમાનમઢી ચોક પાસે, એરપોર્ટ રોડ તરફ, રાજકોટ. કેલ્શિયમ કારબાઇડ-૨.૫ kg કેરી-૧૬૦૦ kg ફૂડ વિભાગની ટીમ દ્વારા તમામ જથ્થો જપ્ત કરી નાશ કરાવવા કાર્યવાહી કરેલ છે.

રિપોર્ટર :દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment