ભાવનગર માં વાવાઝોડુ – વીજળી સાથે વરસાદ

ભાવનગર,

* ભાવનગર પંથકમાં વરસાદી વાતાવરણનો માહોલ સર્જાયો

* અસહ્ય ગરમી બાદ કમોસમી વરસાદ પડ્યો

* ભાવનગરમાં વિજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો

* અનેક વિસ્તારોમાં લાઈટ બંધ , વાવાઝોડા થી પતરાવાળા મકાનો ને મોટું નુકશાન થયુ, ખેતી કરતા ખેડુતો પાકમા તેમજ કેરી પકવતા ખેડૂતોને વાવાઝોડા થી મોટું નુકશાન થયું.

રિપોર્ટર: મયુર જાની, ભાવનગર

Related posts

Leave a Comment