સાંતલપુર ના પીપરાળા નજીક પોલીસ કર્મીઓ ને નડ્યો અકસ્માત

હિન્દ ન્યુઝ, રાધનપુર

પોલીસની ગાડી અને ડંફર ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત

કચ્છ તરફ થી ડીસા મુખ્યમંત્રીના બંદોબસ્તમાં જઇ રહેલા પોલીસ કર્મીઓ ને નડ્યો અકસ્માત

અકસ્માતમાં એક પીસઆઈ નું મોત એક ઇજાગ્રસ્ત

કે.એફ .વસાવા પીએસઆઇ નું અકસ્માતમાં મોત

પોલીસની ગાડીમાં ચાર પીએસઆઇ અન્ય એક મળી કુલ પાંચ લોકો હતા સવાર

અકસ્માત ની ઘટનામાં એકનું મોત એક ઇજાગ્રસ્ત તો ત્રણ નો આબાદ થયો બચાવ.

 

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment