ધાંગધ્રા ની શ્રીજી મલ્ટીપેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે રોટરેટક ક્લબ ધ્રાંગધ્રા દ્વારા રાહત દરે આંખનો નિદાન તથા દુખાવા માટે કેમ્પ યોજાયો બોહળી સંખ્યામાં દર્દીઓએ લીધો લાભ

હિન્દ ન્યુઝ, ધાંગધ્રા

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ની શ્રીજી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે રોટરેટક ક્લબ ધ્રાંગધ્રા દ્રારા રાહત દરે આંખના તથા દુખાવા માટે નો નિદાન કેમ્પ માં આઈ. કે જાડેજા,પૂર્વ કેબિનેટ મંત્રીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકવામાં આવ્યો. તેમાં ધ્રાંગધ્રા શહેર સંગઠન ના હોદેદાર, રોટરી બ્લડ ના પ્રમુખ, સેક્રેટરી તેમજ નગરપાલિકા ના હોદેદાર, વિવિધ મોરચાના ના હોદેદાર, નગરપાલિકા સભ્ય, ડોક્ટર, જી હોસ્પિટલ ના ડાયરેક્ટર, સ્ટાફ ભાઈઓ બહેનો તેમજ મોટી સંખ્યામાં દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા આંખના રોગો માટે નિદાન કેમ્પ જેમાં મોતિયાની ટીપા નાખી તપાસ ઝામરના દર્દીઓની તથા દરેક પ્રકારના દુ:ખાવા ઘૂટન, પગ નો દુ:ખાવા માટે રાહત દરે નિદાન કેમ્પ યોજાયો હતો માત્ર રૂપિયા 50 રૂપિયા કેસ ફી માં નિદાન કેમ્પ યોજાયો હતો આ કેમ્પ માં આંખના દર્દીઓ 80 લોકો એ લાભ લીધો હતો અને દુ:ખાવા માટે ના દર્દીઓ એ 39  જેટલા એ લાભ લીધો હતો આ કેમ્પમાં ડોક્ટર અમિતા ચૌહાણ તથા ડોક્ટર મેધા શાહ દ્વારા આંખો ના વિવિધ પ્રકારના રોગોની તપાસ કરવામાં આવી હતી આ કેમ્પ ની અંદર આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓએ કુલ ટોટલ 119 એ લાભ લીધો હતો

રિપોર્ટર : સલીમ ઘાંચી, ધ્રાંગધ્રા

Related posts

Leave a Comment