થરાદ રાષ્ટ્રીય કિસાન સંગઠન દ્વારા રાષ્ટ્રીય પક્ષી મોર નો જીવ બચાવાયો

હિન્દ ન્યુઝ, થરાદ

થરાદ રાષ્ટ્રીય કિસાન સંગઠનના મહામંત્રી કાંતિભાઈ માળી દ્વારા રાષ્ટ્રીય પક્ષી મોર નો જીવ બચાવાયો

આજરોજ રાષ્ટ્રીય પક્ષી મોરને ઘાયલ હાલતમાં જોતા થરાદ તાલુકાના તાલુકા રાષ્ટ્રીય કિસાન સંગઠનના મહામંત્રી કાંતિભાઈ માળી કે જે ખૂબ જ પક્ષી પ્રેમી છે. તેમના દ્વારા ઘાયલ પક્ષી મોરની તાત્કાલિક સારવાર કરાઈ. રાષ્ટ્રીય પક્ષી મોરને તાત્કાલિક આગળ સારવાર મળી રહે તે માટે ફોરેસ્ટ ખાતામાં સોંપવામાં આવેલ. આમ રાષ્ટ્રીય પક્ષી મોરનો જીવ બચાવી અનોખા પક્ષી પ્રેમનો ઉદાહરણ

રિપોર્ટર : પરેશ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment