સલામતી સવારી એસ.ટી. બસ ના ડ્રાઇવર દારૂ પીધેલ ની હાલત માં હોય એમ મુસાફરો ના આક્ષેપ

હિન્દ ન્યુઝ, હારીજ

રાપર થી સુરત જતી બસના ડ્રાઇવર દારૂ પીધેલી હાલત મા મળ્યું જાણવા

રાધનપુર થી હારીજ વચ્ચે બેફામ બસ ગફ્લેત ભરી રીતે હંકાવી મુસાફરો ના જીવ જોખમ મા

બસ ડ્રાઇવર હારીજ બસ ટોપ પર મુસાફરો ને મૂકીને થયો ફરાર

મેડિકલ તકલીફ હોવાથી મુસાફરો મુકાયા મુસીબત મા

ડ્રાઇવર બસ હંકાવી શકે તેવી હાલતમાં ન હોવાથી મુસાફરો હારીજ બસ સ્ટેન્ડમા ઉતરવા બન્યા મજબુર

હારીજ ડેપો મેનેજર દ્વારા હારીજ ના ડ્રાઇવર ની વ્યવસ્થા કરી બસ મોડી રાત્રે સુરત રવાના કરાઈ

રિપોર્ટર : જીગર દરજી, હારીજ

Related posts

Leave a Comment