બોટાદ જીલ્લાના ગઢડા તાલુકાના ઢસા જંકશન માં શ્રમિકો ની વતન વાપસી

ઢસા,

તા.21/5/2020 ગુરુવાર ના રોજ ઢસા જંકશન ગામે ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા બિહાર રાજ્યના – 29 શ્રમિકોને તેમના વતન તરફ જવા માટે લકઝરી બસ દ્વારા સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગર થી ટ્રેન દ્વારા બિહાર રાજ્યમાં જવા માટે સન્માનજનક પ્રસ્થાન કરાવવામાં આવ્યું. તેમજ સરપંચ ભરતભાઈ કટારીયા તેમજ ત.ક.મંત્રી હરદીપ સિંહ પરમાર તેમજ રમેશભાઈ લાગા વદરા, દેવેન્દ્ર ભાઈ જોશી, મનોજ ભાઈ પઢારીયા, આકાશ ભાઈ મેર, યુસુફભાઇ આકબાણી દ્વારા શ્રમિકોને તેમના વતન તરફ પ્રસ્થાન કરાવવામા આવેલ.

રિપોર્ટર : આસિફ રાવાણી, ઢસા

Related posts

Leave a Comment