હિન્દ ન્યુઝ, જુનાગઢ
જૂનાગઢ આઝાદ ચોક (હવેલી ગલી) ખાતે આવેલા જલારામ બાપાના મંદિરે આજરોજ 19 માં પાટોત્સવ નિમિત્તે સવારથી અન્નકૂટના દર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું. ખુશાલભાઈ છગનભાઈ તન્ના અને જમનાદાસ ભાઈ નાનાલાલભાઈ કારીયા તરફથી અન્નકૂટના દર્શન રાખવામાં આવ્યો હતો અને સાંજે ૫ થી ૭ મહિલા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે
રિપોર્ટર : હિરેન નાગ્રેચા, જૂનાગઢ
