જામનગર ખાતે નિઃશુલ્ક યોગ શિબિર ‘યોગ સાધક’ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

જામનગર ખાતે તા. 28/5/2022 બપોરે 4 થી 6 ધન્વંતરિ હોલ માં યોગ સંવાદ સાંજે 6 વાગ્યે યોગ રેલી મુખ્ય માર્ગ પર ફરશે. ક્રિકેટ બંગલો રેલી નું સમાપન થશે 29/5/2022 સવારે 5:30 ક્રિકેટ બંગલો ગ્રાઉન્ડ માં યોગ મહા સીબીર માં જામનગર ની જાહેર જનતા ને જોડાવા માટે નીચે આપેલ નંબર પર ટેક્સ્ટ મેસેજ કરવો સાથે દરેક યોગ પ્રેમી, સસ્થાઓ, અલગ અલગ જ્ઞાતિઓ ના પ્રમુખો પોતાના ગ્રુપ નું નામ, ફોન નંબર સાથે ટી-શર્ટ ની સાઈઝ અને વાહન નંબર નોંધાવા માટે જામનગર ના જિલ્લા કો-ઓડીનેટર પ્રીતિબેન શુકલ ને કાર્યાલય ખાતે સંપર્ક કરવા વિનંતી. એક લિસ્ટ આપ પાસે થી મળી શકે એવી વ્યવસ્થા કરાવી આપવા વિનંતી. જેથી અમે એમને રેલી માં કેપ અને ટી-શર્ટ આપી શકીએ અને વાહન ની યાદી આપી શકીએ.

પ્રીતિબેન શુકલ
7567170014
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ

Related posts

Leave a Comment