થરા પ્રાથમિક શાળામાં ગિજુભાઈ બધેકા બાળમેળો અને લાઈફ સ્કિલ માં ધોરણ 6 થી 8 ના બાળકોએ ભાગ લીધો

હિન્દ ન્યુઝ, થરાદ

થરા પ્રાથમિક શાળામાં ગિજુભાઈ બધેકા બાળમેળો અને લાઈફ સ્કિલ માં ધોરણ 6 થી 8 ના બાળકોએ ભાગ લીધો હતો. જેમાં અલગ અલગ મહેંદી આપી, માટીનાં રમકડા, છુટા ફુલો ના હાર બનાવવામાં ભાગ લીધો હતો. આચાર્ય રમણલાલ, શિક્ષક તરીકે ફરજ બજાવતા ચૌધરી શૈલેષભાઈ, હસમુખભાઇ, ડિમ્પલબેન, સ્મિતાબેન, બી.ડી., દસરથભાઈ તથા થરા ગામનાં વડીલો, રાજપૂત રાવતસિંહ, રાજપૂત ભૂપતસિંહ, દેસાઈ હરિભાઈ, હીરાજી ડોડ, રાજપૂત શિવાજી તેમજ હરગોવિંદભાઈ હાજર રહી લોકમેળામાં ભાગ લીધેલ બાળકોને બોલપેન અને ચવાણું આપીને બાળકોની સાથે આનંદ માણ્યો.

રિપોર્ટર : અમૃત સાધુ, થરાદ

Related posts

Leave a Comment