દેશના તમામ રાજ્યો વચ્ચે રહેલી સુશાસન સ્પર્ધાની કોમ્પિટેટીવ રેન્કમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રહ્યું છે : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહ

હિન્દ ન્યુઝ,

ગુડ ગવર્નન્સ એટલે સર્વ સમાવેશક વિકાસ સાથે સંકળાયેલું વહીવટી તંત્ર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુશાસન એ સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ થકી મળતી વિકાસ યાત્રાની સફળતા છે અને ‘વિકાસ સિવાય કોઈ વાત નહીં અને વિકાસમાં વિવાદ નહિ’ એ ગુજરાતનો ધ્યેયમંત્ર રહ્યો છે – ગાંધીનગરમાં રૂ.૧૫.૨૨ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ૧૪ બગીચાઓ અને નવીનીકરણ કરાયેલા બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહના હસ્તે ઈ-લોકાર્પણ – બાવળા નગરપાલિકા દ્વારા તૈયાર થનાર કુલ ૪૬૮ રહેણાંક એકમોના એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટનું પણ ઈ-ખાતમુહૂર્ત

Related posts

Leave a Comment