રાજકોટ,
સાઉથ એશિયન રીપોર્ટર્સ એસોસિએશનના આર.ટી.આઇ અને આર.ટી.ઇ સેલના રાષ્ટ્રીય પ્રમુખ તેમજ ગૌ રક્ષક અને જીવદયા પ્રેમી એવા શ્રીમાન નિરંજનભાઈ આચાર્યનાં આજે જન્મદિવસ નિમિત્તે સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન તેમજ હિન્દ ન્યુઝ પરિવાર તરફથી શ્રીમાન નિરંજનભાઈ આચાર્ય ને જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન સાથે ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી અભિલાષા સહ.
ડો. સીમાબેન પટેલ
રાષ્ટ્રીય અધ્યક્ષા
સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન