આઝાદીકા અમૃત મહોત્સરવના ભાગરૂપે પાન ઈન્ડીગયા અવરનેશ એન્ડૂ આઉટરીચ કેમ્પેઈનના માઘ્યેમથી કાનૂની જાગૃતિનો ભગીરથ પ્રયાસ

હિન્દ ન્યુઝ, ભરૂચ

        હાલમાં ભારત સરકાર ઘ્વા રા દેશની આઝાદીના ૭૫ મા વર્ષની ઉજવણીના ભાગરૂપે “આઝાદીકા અમૃત મહોત્સહવની” ઉજવણી કરવામાં આવી રહેલ છે, જેના ભાગરૂપે સુપ્રિમ કોર્ટના નામદાર ન્યા‍યમુર્તિ તથા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તાનમંડળ, (નાલસા) નવી દિલ્હીેના એકઝીકયુટીવ ચેરમેન યુ.યુ.લલિતના નેજા હેઠળ સમગ્ર દેશમાં છેવાડાના માનવી સુધી કાનૂની જાગૃતતા આવે અને લોકોને નિઃશુલ્કન અને અસરકારક કાનૂની સહાય અને સલાહની ઉ૫લબ્ધજતાની માહિતી ૫હોંચે તે માટે ૪૪ દિવસનું “પાન ઈન્ડિેયા અવરનેશ એન્ડધ આઉટરીચ કેમ્પેન” તા.૦ર/૧૦/ર૦ર૧ થી તા.૧૪/૧૧/ર૦ર૧ દરમ્યાયન હાથ ધરવામાં આવેલ છે.

Related posts

Leave a Comment