બનાસકાંઠા ના લાખણી તાલુકાના અસાસણ ગામ મા લાયબ્રેરી નુ ઉદ્ઘાટન કરવા મા આવ્યું

હિન્દ ન્યુઝ, લાખણી

સૌ ભણો સૌ આગળ વધો નુ વાક્ય સાર્થક કરતા અસાસણ ના ગામ લોકો

બનાસકાંઠા લાખણી તાલુકામાં આવેલુ એક નાનકડુ ગામ એટલે અસાસણ ગામ જ્યાં ગામના જાગ્રુત યુવાનો અને આગેવાનો એ ગામના ભાઈ ઓ અને બહેનો ભણી ગણીને આગળ વધે તે હેતુથી ગામ મા જ બનાવી લાયબ્રેરી અસાસણ ગામ ના ભાઈ ઓ અને બહેનો અલગ અલગ નોકરી મા છે અને હજી પણ વધારે ગામ ના ભાઈ બહેન જોડાય એના માટે ગામ લોકો એ કર્યું આયોજન અસાસણ ગામ ના તમામ લોકો ખેતી અને પશુપાલન ના ધંધા સાથે સંકળાયેલા છે જેમા ગામના આજુ બાજુ ગામ ના લોકો રાજકીય આગેવાનો ગામ ના યુવાનો, ભાઈઓ અને બહેનો એ હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો.

રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Related posts

Leave a Comment