વડાલી શહેરમાં સિવિલ હોસ્પિટલના કંપાઉન્ડમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસ ની ઉજવણી

હિન્દ ન્યૂઝ, વડાલી 

 ૫ જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આજે સમગ્ર વિશ્વમાં પર્યાવરણ દિવસ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે આજે વડાલી શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. શહેર ની નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ જયદીપસિંહ હડિયોલ, ચીફ ઓફિસર તેમજ નગરપાલિકાના સદસ્યો કે.ડી.પરમાર, નેહાબેન જૈન,કપિલાબેન ખાંટ ,અશોકભાઈ ખાંટ, વિક્રમભાઈ સગર, પ્રભુભાઈ સગર તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી રવિન્દ્ર ભાઈ બારોટ દ્વારા શહેરની સિવિલ હોસ્પિટલના કંપાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ત્યારે આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ને લઈ વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

રિપોર્ટર : જીગ્નેશ દવે ,વડાલી 

Related posts

Leave a Comment