મોરબી તાલુકાના લાલપરગામની સીમમાં બનેલ ચોરીના બનાવનો ભેદ ઉકેલી બે ઇસમોને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ

હિન્દ ન્યૂઝ, મોરબી

    મોરબી તાલુકા પોલીસ ઈન્સ્પેક્ટર એમ આર ગોઢાણીયા લાલપર ચોરી નો ભેદ ઉકેલી મુદા માલ કબ્જે કરેલ હોઈ, રીકવર માલની કિંમત રૂ 2.16.000 / નો મુદા માલ સાથે બે આરોપી (1) અનીલ પરબત ભાઈ ચાવડા જાતે નાડોદા રાજપુત ઉ. વ. 24. (2) પવન પરબત ભાઈ ચાવડા જાણે નાડોદા રાજપૂત ઉ. વ. 22.હાલ રહે જાબૂડીયા શ્રી રામ કારખાના ની ઓરડી મા મુળ રહે હરીપુરા તા. દસાડા જી સુરેન્દ્રનગર આગળ ની તપાસ મોરબી તાલુકા પોલીસ ચલાવી રહી છે.
મ્હ.પોલીસ અધિક્ષક એસ.આર.ઓડદે રા સાહબે મોરબી જીલ્લા તથા નાયબ પોલીસ અધિક્ષક રાધીકાંભારાઇ નાઓએ મોરબી જીલ્લામાાં બનતા ચોરીના અનડીટેકટ ગન્હાઓ શોધીકાઢી મદ્દુામાલ રીકવર કરી આરોપીઓને સત્વરે શોધી કાઢવા અવાર નવાર સુચારુ કરેલ હોય જેથી પોલીસ ઇન્સપેકટર એમ.આર.ગોઢાણીયા મોરબી તાલકુા પોલીસ શર્ટેશન નાઓએ મોરબીમાં નાના- લોખદ ડના પાઇપ ન નંગ-૦૪ આશરે ૪૮૦ કિલો ગ્રામ વજનના કિં.રૂ.૧૮,૨૪૦/- તથા લોખંડના કન્વેનર ડ્રમ નાંગ-૦૨ આશરે ૧૩૦ કિગ્રા વજનના કિં.રૂ.૧૦,૦૦૦/- તથા લોખડાં નો આશરે ૧૪૦ કિ.ગ્રા.નો ફેબ્રિકેશનનો સેટ-૦૧ કિં.રૂ.૬,૦૦૦/- નો મળી કુલ રૂ.૩૪,૨૪૦/- ના મત્તાની કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય જે અનડીટેકટ ગુન્હો સત્વરે શોધી કાઢવા સારૂ અલગ અલગ ટીમો બનાવી કાર્યરત કરેલ દરમ્યાન પો.હડે કોન્સ. યોગીરાજસિંહ રાજેન્દ્ર સિંહ જાડેજા તથા પો.કોન્સ. દીવ્યરાજસિંહ જાડેજા તથા જયદીપભાઇ પટેલ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હોય કે, સદરહુ ગુન્હાના ચોરી ગયેલ મદ્દુામાલ સાથે એક ઇકો કાર જેના આગળના કાચ ઉપર ગુજરાતીમાં લાલ
અક્ષરે ‘‘નંદની’’ લખેલ છે તે કાર રફાળેશ્વરથી જાબુડીયા તરફ પસાર થનાર છે તેવી ચોકકસ અને ભરોસા પાત્ર હકીકત આધારે પો.સ.ઇ. આર.એ.જાડેજા નાઓ સવેલન્સ સ્ટટાફ સાથે જાંબુડીયા પુલ પરુ થતા સરવીસ રોડ ઉપર
જુદી જુદી ટીમો સાથે વોચ તપાસમાં હતા દરમ્યાન હકીકત વાળી ઇકો કાર આવતા તેને રોકવા જતા કાર ચાલક કાર લઇ ભાગવા જતા તેનો પીછો કરી કારનેઆંતરી ઉભી રખાવતા સદરહુ કારમાથી ચોરીનો મદ્દુામાલ મળી આવતા સદરહુ કારમાં સવાર ઇસમોની પૂછપરછ કરતા આરોપી માં (૧) અનીલ પરબતભાઇ ચાવડા જાતે.નાડોદા રાજપુતઉ.વ.૨૪ (૨) પવન પરબતભાઇ ચાવડા
જાતે.નાડોદા રાજપુત ઉ.વ.૨૨, રહે. બંને હાલ-જાબુડીયા બ્રિજ પાસે એસ્સાર પંપ પાસે, શ્રીરામ કારખાનાની ઓરડીમાં, તા.જી.મોરબી, મુળ રહે. હરીપુરા, તા.દશાડા, જી.સરેન્દરનગર ના ઓ એ ગુન્હાની કબુલાત આપતા ગુન્હો દાખલ કરી.

     મળી આવેલ મદ્દુામાલ કબ્જે કરી આગળની તપાસ પો.સ.ઇ. ડી.વી.ડાંગર નાઓ ચલાવી રહલે છે અને બાકીનો મુદ્દામાલ રીકવર કરવા કાર્યવાહીહાથ ધરેલ છે. કબ્જે કરેલ મુદ્દામાલમાં લોખંડના કન્વેનર ડ્રમ નંગ-૦૨ આશરે ૧૩૦કિ.ગ્રા વજનના કિં.રૂ.૧૦,૦૦૦/- તથા લોખંડનો ફ્રેબ્રિકેશન રોટેટર સ્ટેન્ડનો આશરે ૧૪૦ કિ.ગ્રા. વજનનો સેટ-૦૧ કિં.રૂ.૬,૦૦૦/- તથા એક મારૂતીકંપની. ની ઇકો કાર રજી.નં . GJ-01-RA-0274 કિં.રૂ.૨,૦૦,૦૦૦/-
મળી કુલ રૂ.૨,૧૬,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરેલ છે.

બ્યુરોચીફ (મોરબી) : ખોડાભાઈ પાંચીયા

Related posts

Leave a Comment