માલવણ હાઇવે વળગાશ પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત

હિન્દ ન્યૂઝ, વિરમગામ

   વિરમગામ ના વળગાસ પાટિયા પાસે માલવણ હાઇવે પર ટેલર સાથે એમ્બ્યુલન્સ ટકરાતાં ગમખ્વાર અકસ્માત સર્જાતા એમ્બ્યુલન્સનાં ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું. અન્ય ને માથા ના ભાગે ઇજા પોહચિ હતી. મળતી માહિતી અનુસાર એમ્બ્યુલન્સ મહમદી ચેરીટેબલ ટ્રસ્ટ કચ્છ ની તેવું જાણવા મળેલ ત્યારબાદ ઘટના સ્થળે વિરમગામ રૂલાર પોલીસ પોહચતા આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.

રિપોર્ટર : નસીબ મલેક, વિરમગામ

Related posts

Leave a Comment