દેવગઢ બારીયા ખાતે ‘મેગા બ્લડ ડોનેશન’ નો કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યૂઝ, દેવગઢ બારિયા

દેવગઢ બારીયા ખાતે ૦૯/૦૩/૨૧ ના રોજ ક્રાઇમ એન્ડ કરપ્સન કન્ટ્રોલ એસોસિએશને 5 વર્ષ સફળતા પૂર્વક પૂર્ણ થવાના શુભ અવસર પર ‘મેગા બ્લડ ડોનેશન’ નો કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. દેવગઢ બારિયા ની ક્રાઇમ એન્ડ કરપ્સન કન્ટ્રોલ એસોસિએશની ટીમ અને ગામના તથા કાપડી વિસ્તાર ના અગ્રણીઓએ એ ભાગ લીઘો હતો.

જેમા 35 યુનીટ બલ્ડ સ્ટોરેજ કરવા મા આવ્યા હતા તેમજ દાહોદ જિલ્લા ઇન્ડિયન રેડક્રોસ ના તબીબો તથા ટેકનિશિયન હાજર રહ્યા હતા.

રિપોર્ટર : ફૈજાન મફ્ત, દેવગઢ બારિયા

Related posts

Leave a Comment