સરહદી સુઈગામ તાલુકાના નેસડા (ગોલપ) ગામની ટીડીઓ કાજલ બેન આંબલીયા એ લીધેલ મુલાકાત 2021-02-24 Admin હિન્દ ન્યૂઝ, સુઈગામ પ્રથમ પ્રાથમિક શાળા ની તેમજ ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત લીધી અને વિકાસ ના નવા કામો શરૂ કરવાની સમિક્ષા કરી. પંચાયત કચેરીએ આવીને ગામ લોકોની રજુઆતો સાંભળી ગામના વિકાસ ની હૈયાધારણા આપી. રિપોર્ટર : વરસી રાઠોડ, સુઈગામ Post Views: 288