હિન્દ ન્યૂઝ, મહુવા
આજથી સરકાર ની જાહેરાત બાદ ધોરણ 6 થી 8 ક્લાસ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે ત્યારે મહુવા તાલુકાના દેવળિયા ગામે આવેલ દેવળિયા પ્રાથમિક શાળામાં સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક, સેનિટાઈઝર ની સાથે શુભારંભ જે શાળાના સમય 11:00 વાગ્યા થી શરૂ કરાયું અને બાળકો ને સરકાર ની ગાઈડ લાઈન સમજાવવા મા આવી અને સાથે બાળકો ને પેન આપી સ્વાગત કરાયું. જેમાં શાળા નો સમગ્ર સ્ટાફ જોડાયો હતો અને સરકાર નિ ગાઈડ લાઈન જળવાઈ રહે અને તેનો ભંગ ના થાય તેની જવાબદારી શાળાના આચાર્ય નમ્રતાબેન જોશી શાળા ના સ્ટાફ ગણ ખ્રિસ્તી વિમળાબેન તથા અન્ય સ્ટાફ ગણે ઉપાડી હતી.
રિપોર્ટર : રાજકુમાર પરમાર, મહુવા