સુઇગામ તાલુકા ના ઉચોસણ ગામે પેજ પ્રમુખ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી

હિન્દ ન્યૂઝ, ભાભર

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ બનાસડેરી ના ચેરમેન શંકરભાઇ બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ની સૂચના અનુસાર સુઇગામ તાલુકાના ઉચોસણ ગામ માં પેજ પ્રમુખ ની નિમણૂક ની કામગીરી કરવામાં આવી. જેમાં બનાસડેરી ના ડિરેક્ટર મુળજીભાઈ ચૌધરી, મહામંત્રી જામાભાઈ ચૌધરી, ઉચોસણ સરપંચ પ્રહલાદ ભાઈ ઠાકોર, સુઇગામ યુવા પ્રમુખ માનસિંગભાઈ ચૌધરી, પૂર્વ સરપંચ બાબુભાઇ પટેલ, અણદાભાઈ ઠાકોર, ઉકાભાઈ પટેલ, ચમનભાઈ ઠાકોર, જોરાજી ઠાકોર તથા દરેક કાર્યકર્તા ઓ એક સાથે મળી ને કામગીરી માં ઉત્સાહ પૂર્વક જવાદારી લીધી હતી.

અહેવાલ : બાબુ ચૌધરી, ભાભર

Related posts

Leave a Comment