આંતર રાજ્ય વાહન ચોરી કરી વેચાણ કરવાનું કૌભાંડ ઝડપાયું

હિન્દ ન્યૂઝ, ખેડા

    ખેડા LCB પોલીસે આંતર રાજ્ય વાહન ચોરી કરી વેચાણ કરવાનાં કૌભાંડના સૂત્રધાર માતર તાલુકાનાં ગરમાળાનો ઈમરાનખાન અહેમદખાન પઠાણને ૧૩ લકઝુરીયસ ગાડીઓ સાથે ઝડપી પડ્યો. સાથે ચોરીની ફોરવ્હીલર ગાડીઓના એન્જીન તથા ચેચીસ નંબરો સાથે બુદ્ધિ પૂર્વક છેડછાડ કરી ગાડીઓ વેચવાનાં કૌભાંડમાં અમદાવાદનો વસીમ ઉર્ફે ભુરો અકબરઅલી કુરેશી ફરાર છે. જેની વધુ તપાસ હાથ ધરાશે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, ખેડા

Related posts

Leave a Comment