રાજકોટ શહેરના પોલીસ દ્વારા હદપાર ઈસમને પકડી પાડેલ છે

હિન્દ ન્યૂઝ, રાજકોટ,

તા.૫/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના પોલીસ દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગુનેગારોને ખાસ ચેક કરવામાં આવી રહ્યા છે. રાજકોટ શહેરના ગુરુપ્રસાદ ચોકમાં આવેલ ત્રિવેણીનગરમાં રહેતા રામજી ઉર્ફે રોહિત ઉર્ફે બાડો પ્રકાશભાઈ સોલંકીને રાજકોટ, મોરબી, જામનગર અને સુરેન્દ્રનગર ૪ જીલ્લામાં હદપાર કરાયો હોવા છતાં તેના ઘર પાસેથી મળી આવતા, S.O.G P.I આર.વાય.રાવલના માર્ગદર્શન હેઠળ A.S.I ધર્મેન્દ્રસિંહ રાણા અને રણછોડભાઈ આલ સહિતના સ્ટાફે હદપાર ભંગ સબબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment