જેતપુર ના ફૂલવાડી રોડ પાસે રવિરાજ એપાર્ટમેન્ટ માં લાગી આગ

હિન્દ ન્યૂઝ, જેતપુર

પ્રાપ્ત વિગત જેતપુર ના સ્ટેન્ડ ચોક રોડ પડે આવેલ ઊંધીશેરી માં રવિરાજ એપાર્ટમેન્ટ માં આજે વહેલી સવારે આગ લાગી આગ લાગતા પાંચ થી સાત જેટલા બાઇક બળી ને ખાક થઈ ગયા તેમજ કોઈ પ્રકાર ની જાનહાની થઈ ન હતી. તેમજ ચાર પાંચ દિવસ પહેલા જેતપુર ના કણકીયા પ્લોટ પાસે આવેલ SBI બેન્ક સામે આવેલ ટેક્ષટાઇલ ની દુકાન માં શોર્ટસર્કીટ થી આગી લાગી. આજે વહેલી સવાર ના અરસામાં આગ લાગી બદનસીબે કોઈ પણ જાનહાની થવા પામેલ નથી.

રિપોર્ટર : અમૃત સિંગલ, જેતપુર

Related posts

Leave a Comment