હિન્દ ન્યુઝ, થરાદ નગરપાલિકાના કર્મચારીઓને સાથે રાખી વોર્ડ નંબર 2 ના રહીશોની ડોર ટુ ડોર મુલાકાત કરી તેમના પ્રશ્નોને સાંભળ્યા. ગટરના ઉભરાતા પાણીના પ્રશ્નોનો નિકાલ કરવા ખાતરી આપી સતત પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા કટિબદ્ધ એવા પ્રમુખ જાનકીબેન ઓઝા, ઉપપ્રમુખ રમેશભાઈ રાજપુત અને સદસ્ય દિપકભાઈ ઓઝા ના કાર્યથી નગરજનો ખુશ છે એવું લોકો દ્વારા જાણવા મળ્યું. રિપોર્ટર : પરેશ ત્રિવેદી, થરાદ
Read MoreMonth: December 2020
આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા માં ઝાટકામશીનની જગ્યાએ વિજપોલના થાભલેથી ડાયરેક્ટ કરંટ મુકતા એક સ્વાનનુ મોત
હિન્દ ન્યૂઝ , આણંદ ઉમરેઠ તાલુકા પ્રતાપપુરા ગામના સદગુરુ વિસ્તારમાં આવેલ સર્વે નંબર ૦૬ ના માલિક મહિપતસિંહ રતનસિંહ ચૌહાણ નામના માથાભારે વ્યક્તિ પોતાના ખેતર ૦૬ ના મારી મહિપતસિંહ ફરતે તારબાધી રાત્રીના સમયે નજીકથી ગયેલા વિજપોલ પરથી ડાયરેક્ટ કરંટ મુકતા હોય છે. આ બાબતે આજુબાજુના રહિશો એ આવું ન કરવા જણાવ્યું હતું પરંતુ સર્વે નંબર ૦૬ ના માલીક મહિપતસિંહ રતનસિંહ ચૌહાણ માથાભારે હોય અને કોઈનું…
Read Moreઆણંદ ગામડી વિધ્યા નગર, જીટોડીયા તથા વિધ્યાડેરીરોડ મોરીયાની કુઈ વિસ્તારમાં આવેલ સોસાઈટીમા ગટર વ્યવસ્થા ન હોવાથી વારંવાર ખારકુવા ભરાઈ જતા મુશ્કેલ
હિન્દ ન્યૂઝ, આણંદ આ બાબતે ટુંકસમ પહેલા આશરે ૮૦૦ થી ૧૨૦૦ મકાનના રહીશો એ લેખીતમાં કલેકટર તથા સી.એમ.ને રજીવાત પણ કરેલ છે છતાય તંત્ર દ્વારા કોઈ તજબી લેવામા આવેલ નથી. શું તંત્ર કોઈ રોગચાળો ફેલાઈ તેવી રાહ જોઈ રહ્યુ છે કે પછી કોઈ રાજકીય નેતાની છત્ર છાયા ની આડમાં ચાલી રહ્યું છે. આ બાબતે કરમસદ નગરપાલિકા ના પ્રમુખ નિલેશભાઈ પટેલને ટેલીફોનીક વાતચીત કરતા જણાવ્યું હતું જેમાં નિલેશભાઈ પટેલ તરફથી જવાબ મળયો હતો કે હું…
Read Moreરાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટેક્સ વસૂલાત, પ્રોપર્ટી ટેક્સના બાકી રૂ.૧.૧૦ કરોડનો ચેક મ્યુનિ. કમિશનર
હિન્દ ન્યૂઝ, રાજકોટ તા. ૨૯-૧૨-૨૦૨૦, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રોપર્ટી ટેક્સના બાકી લેણાં માટે હાથ ધરવામાં આવી રહેલી વસૂલાતની કામગીરી અંતર્ગત એ.જી. ઓફિસ દ્વારા આજે રૂ.૧.૧૦ કરોડનો ચેક આપવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાએ બાકી રહેલી લેણાંની રકમ વસૂલાત માટે કરેલી કાર્યવાહીના અનુસંધાને એ.જી. ઓફિસના પ્રિન્સિપલ એકાઉન્ટન્ટ જનરલ બીરેન ડી. પરમાર દ્વારા નવી દિલ્હી સ્થિત હેડ ક્વાર્ટર સાથે ગંભીરતાપૂર્વક સંકલન કરી ટેક્સ ચૂકવવા માટેની અનુમતિ પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ આજે તા. ૨૯-૧૨-૨૦૨૦ ના રોજ એ.જી.ઓફિસ વતી વેલ્ફેર ઓફિસર અને સિનિયર એ.ઓ. શ્રે સુનિલ જે. પારેખે એ.જી.ઓફિસે ચૂકવવાની થતી રૂ.૧.૧૦ કરોડની રકમનો ચેક…
Read Moreફાયર એન.ઓ.સી. ન ધરાવતી અને ફાયર સેફ્ટીના અપૂરતા સાધનો હોવાથી ૮ હોસ્પિટલને ‘સીલ’ કરાશે: મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ
હિન્દ ન્યૂઝ , રાજકોટ તા. ૨૯-૧૨-૨૦૨૦, રાજકોટ શહેરની હદ વિસ્તારમાં આવતી હોસ્પિટલ પૈકી જે હોસ્પિટલો પાસે ફાયર ખાતાનું નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવામાં આવેલ નથી, ફાયર એન.ઓ.સી. મેળવેલ હોય અને ફાયર સેફ્ટીના અપૂરતા સાધનો હોવાથી શહેરની ૮ હોસ્પિટલોને સીલ કરવા અંગેની નોટીસ આપવામાં આવી છે. હાલ આ હોસ્પિટલોમાં જે દર્દીઓ સારવાર હેઠળ છે તેમાં હવે નવા દર્દીને દાખલ કરી શકાશે નહી, તેમજ સારવાર હેઠળના આ તમામ દર્દીઓને ડિસ્ચાર્જ થયે…
Read Moreઇણાજ ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અંગે તાલીમ અપાઇ
હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ તા.૨૯, ગીર-સોમનાથ જિલ્લા ડિઝાસ્ટર મેનજમેન્ટ દ્વારા પોલીસ અધિક્ષકની કચેરી, ઇણાજ ખાતે એલ.આર.ડી. તાલીમાર્થઓને આપત્તિ વ્યવસ્થાપન અંગે તાલીમ આપવામાં આવી હતી. જેમાં ડિઝાસ્ટર મેનજમેન્ટ અધિકારી ક્રતુ ત્રીવેદીએ આપત્તિ વ્યવસ્થાપન, ફાયર સેફટી અને પ્રાથમિક સારવાર અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમજ ૧૦૮ જિલ્લા કો-ઓર્ડીનેટર યુવરાજ સિંહ, ૧૦૮ ટીમ, પોલીસ ટ્રેનીંગ સેન્ટરના જાડેજા અને નગરપાલિકા ફાયર વિભાગના પ્રવીણભાઇએ પણ ઉપસ્થિત રહી એલ.આર.ડી. જવાનોને તાલીમ આપી માહિતગાર કર્યા હતા. રિપોર્ટર : તુલસી ચાવડા,…
Read Moreરાજકોટ શહેરમાં પાંચ સ્થળોએ કોરોના વેક્સીન અંગેની મોકડ્રીલ (ડ્રાય રન) શરૂ કરતી રાજકોટ મહાનગરપાલિકા
હિન્દ ન્યૂઝ, રાજકોટ તા.૨૯-૧૨-૨૦૨૦, સમગ્ર દેશ કોરોના વેક્સીનની પ્રતીક્ષા કરી રહ્યો છે. જુદી જુદી મેડીકલ ટીમો દ્વારા કોરોના વેક્સીનને લઈને ટ્રાયલ ચાલી રહ્યા છે. ખુબ જ ટૂંકા સમયમાં કોરોના વેક્સીન સમગ્ર વિશ્વમાં આવાની તૈયારીઓ જણાઈ રહી છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના વેક્સીન અંગેની મોકડ્રીલ (ડ્રાય રન) આજે શહેરમાં પાંચ સ્થળોએ શરૂ કરવામાં આવી હતી. જેમાં આરોગ્ય શાખાના ૨૫૦ કર્મચારીઓ દ્વારા ૧૨૫ લોકો પર ટ્રાયલ કરવામાં આવ્યું હતું. …
Read Moreભાભર ના ખારા ગામ ના અકસ્માત માં ચાર લોકો ના મોત
હિન્દ ન્યૂઝ, ભાભર ભાભરના ખારા ગામના પાટીયા પાસે મોડી રાત્રે કાર અને બાઇક વચ્ચે ટક્કર થઇ હતી. ગમખ્વાર અકસ્માતની ઘટનામાં બાઇકમાં સવાર બે લોકો અને કાર ચાલક સહિત ત્રણ લોકોનાં ઘટના સ્થળે જ મોત થયા હતા. અકસ્માતમાં અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત થયું છે. સ્વિફ્ટ ગાડીના ચાલક અને ખારા ગામના ત્રણ યુવાનોના…
Read Moreવિરમગામ ખાતે રાષ્ટ્રીય કોંગ્રેસના ૧૩૬ માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી
હિન્દ ન્યૂઝ, વિરમગામ આજે રાષ્ટ્રીય કોંગ્રેસના ૧૩૬ માં સ્થાપના દિવસ નિમિતે સૌ કોંગ્રેસ નાં કાર્યકરોએ વિરમગામ કોંગ્રેસ કાર્યાલય ખાતે પોહચી ને પાર્ટીના ઘ્વજ ને ફરકાવી ને ઉજવણી કરી. તેમજ આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કોંગ્રેસ ને જીતાડવા માટે સૌગંદ પણ લીધાં. આ કાર્યક્રમ મા વિરમગામ ના અને જિલ્લા ના કોંગ્રેસ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : નસીબ ખાન મલેક, વિરમગામ
Read Moreરહસ્ય અંક બંધ એક મહિના પહેલા ગુમ થયેલ યુવક નો મૃતદેહ મળ્યો
હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર તાલુકા ના વખા ગામે એક મહિના પહેલા ગુમ થયેલ યુવક ની લાશ મેસરા નર્મદા કેનાલ માંથી મળતા સમગ્ર પથક માં ભારે ચકચાર મચી જવા પામી છે. જે અંગે પોલીસે કેનાલ માંથી લાશ ને બહાર કાઢી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પી એમ અર્થ મોકલી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે. …
Read More