उपराष्ट्रपति ने कर्नाटक के बेलथांगडी में सिरी मातृश्री औद्योगिक पार्क का उद्घाटन किया

हिन्द न्यूज़, दिल्ली उपराष्ट्रपति सी. पी. राधाकृष्णन ने आज धर्मस्थल से कर्नाटक के दक्षिण कन्नड़ जिले के बेलथांगडी में स्थित सिरी मातृश्री औद्योगिक पार्क का उद्घाटन किया। सभा को संबोधित करते हुए, उपराष्ट्रपति ने कहा कि समृद्ध ग्रामीण भारत का सपना सही अर्थों में सिरी जैसी संस्थाओं के माध्यम से ही साकार हो सकता है, जिन्होंने आजीविका सृजन और उद्यमिता के जरिए हजारों महिलाओं तथा ग्रामीण परिवारों को सशक्त बनाया है।  क्षेत्र धर्मस्थल द्वारा प्रतिपादित मूल्यों के बारे में बोलते हुए, उपराष्ट्रपति ने कहा कि भारतीय सभ्यता ने हमेशा सभी…

Read More

જાણો વલસાડ વિશે કંઈક અવનવું, રસપ્રદ વાતો

હિન્દ ન્યુઝ, વલસાડ 🎂હેપ્પી બર્થ ડે વલસાડ 🎂         ભારત દેશને વર્ષ ૧૯૪૭માં અંગ્રેજોના શાસનમાંથી આઝાદી મળી ત્યારે આજનું ગુજરાત રાજ્ય કે આપણો ગૌરવવંતો વલસાડ જિલ્લો અલગ અસ્તિત્વ ધરાવતા ન હતાં. તે સમયનો સમગ્ર વિસ્તાર મુંબઈ રાજ્યનો ભાગ હતો. બાદમાં “મહા ગુજરાત આંદોલન”ના જ્વલંત સંઘર્ષ અને ગુજરાતપ્રેમી લોકચળવળના પરિણામે તા. ૧ મે, ૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ અને ગુજરાતી અસ્મિતાને નવી ઓળખ મળી. પરંતુ એ સમય સુધી વલસાડ જિલ્લાનું પોતાનું કોઈ અલગ અસ્તિત્વ નહોતું. દક્ષિણ ગુજરાતનો આ હરિયાળો અને સાંસ્કૃતિક વારસો ધરાવતો વિસ્તાર તે સમયે સુરત…

Read More

GLPC -ગુજરાત લાઇવલીહુડ પ્રોમોશન કંપની લીમીટેડ દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મીશન

હિન્દ ન્યુઝ, વડોદરા     GLPC -ગુજરાત લાઇવલીહુડ પ્રોમોશન કંપની લીમીટેડ દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મીશન અમલીકરણ કરવામાં આવે છે. જેના દ્વારા સ્વ સહાય જૂથ ઉભા કરીને ગ્રામીણ અને ગરીબ પરિવારને સ્વરોજગાર અને કૌશલ્ય આધારિત રોજગારીની તકો પૂરી પાડે છે અને ટકાઉ આજિકા ઊભી કરે છે તેમજ મહિલાઓના આર્થિક અને સામાજિક શિક્ષણ માટે સતત પ્રયત્નશીલ રહે છે. વડોદરા જિલ્લા અને તાલુકામાં જિલ્લા ગ્રામ એજન્સી દ્વારા વિવિધ પ્રકારના એસ.એસ.જીના અલગ અલગ આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે જે સખી મંડળો, સ્વ સહાય જૂથોને વિવિધ આર્થીક સંસાધનો તથા તાલીમો થકી તેમને આત્મનિર્ભર બનાવવાની…

Read More

તા. 31 મે, વિશ્વ તમાકુ નિષેધ દિવસ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર       ગુજરાતમાં વર્ષ 2025-26માં “ટોબેકો સિસેશન સેન્ટર્સ’” દ્વારા તમાકુ સેવન કરનાર 02 લાખથી વધુનું કાઉન્સિલિંગ કરાયું. માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના દિશાદર્શનમાં ‘ટૉબેકો ફ્રી ગુજરાત’ના સઘન પ્રયાસો; હવે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ પર દરેક દર્દી માટે 3A (Ask, Advise, Assess) મોડલ આધારિત તમાકુ સંદર્ભે સ્ક્રિનિંગ કરવામાં આવે છે. આરોગ્ય વિભાગે ગુજરાતમાં COTPA – Cigarettes and Other Tobacco Products Act of 2003 કાયદાના અમલ માટે ગંભીરતાપૂર્વક પ્રયાસો હાથ ધર્યા; અમદાવાદમાં પિઅર કાઉન્સિલિંગ (Peer Counselling)ના પ્રયોગ સફળ રહ્યા.

Read More

તા. 1 જૂનથી ગુજરાતભરમાં શરૂ થશે ‘વસ્તી ગણતરી-2027’નો પ્રથમ તબક્કો

હિન્દ ન્યુઝ, ગાંધીનગર  ‘જનગણનાથી જન કલ્યાણ’ના મંત્ર સાથે દેશમાં પ્રથમવાર સંપૂર્ણ ડિજિટલ માધ્યમથી થશે વસ્તી ગણતરી રાજ્યભરમાં તા. 1 જૂન, 2026થી 30 જૂન, 2026 દરમિયાન ઘર-યાદી અને મકાનોની ગણતરી (HLO) હાથ ધરવામાં આવશે; જ્યારે બીજા તબક્કામાં તા. 9 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી, 2027 દરમિયાન વસ્તીની ગણતરી (PE) અને જાતિ ગણતરી હાથ ધરવામાં આવશે. અત્યાર સુધીમાં માન. રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિત અંદાજે 3.74 લાખથી વધુ મહાનુભાવો-નાગરિકો સ્વ-ગણતરી ઝુંબેશમાં થયા સહભાગી. જનગણના અંગે કોઈ પૂછપરછ કરવી હોય, મૂંઝવણ હોય તો ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1855 અને અધિકૃત વેબસાઇટ www.censusindia.gov.in નો…

Read More

पीएम स्‍वनिधि: गुज़ारे से आत्मनिर्भरता की ओर

हिन्द न्यूज़, दिल्ली     पीएम स्‍वनिधि भारत की अनाधिकारिक शहरी अर्थव्यवस्था में काम करने वाले आपूर्तिकर्ताओं को सहायता देने वाली एक बड़ी पहल के तौर पर उभरी है। बिना किसी गारंटी के ऋण देने के अलावा, इस योजना ने डिजिटल तरीकों को अपनाने को बढ़ावा दिया है, संस्थागत ऋण तक पहुंच को बेहतर बनाया है और सामाजिक सुरक्षा के दायरे को बढ़ाया है। वर्ष 2020 में शुरू होने के बाद से, अब तक 1.12 करोड़ से ज़्यादा ऋण वितरित किए जा चुके हैं। इस पहल से शहरों और कस्बों…

Read More

મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની મોરબી શહેર મામલતદાર કચેરીમાં આકસ્મિક મુલાકાત; જનસેવા કેન્દ્ર અને વિવિધ શાખાઓનું કર્યું નિરીક્ષણ

હિન્દ ન્યુઝ, મોરબી    મોરબી જિલ્લાના નાગરિકોને સરકારી સેવાઓ કોઈ પણ પ્રકારની અડચણ વગર સમયસર અને પારદર્શક રીતે મળી રહે તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે દ્વારા મોરબી શહેર મામલતદાર કચેરી ખાતે આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરએ કચેરી પરિસરમાં કાર્યરત જનસેવા કેન્દ્ર, ઈ-ધરા કેન્દ્ર, પુરવઠા શાખા તેમજ ઓળખ કાર્ડ સંબંધિત કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ તેઓએ નાગરિકોને અપાતા વિવિધ પ્રકારના દાખલાઓ, સરકારશ્રીની વિવિધ યોજનાઓ હેઠળ મળતી આર્થિક-સામાજિક સહાયોની વિગતો…

Read More

ગાંધીનગર જિલ્લાભરમાં પ્રિ-મોનસૂન કામગીરી શરૂ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને નાગરિકોની સુખાકારી અને સુરક્ષા માટે ગાંધીનગર જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલેના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લાભરમાં પ્રિ-મોનસૂન કામગીરી શરૂ કરી દેવામાં આવ્યો છે.  ભારે વરસાદની સ્થિતિમાં પણ નગરજનોને પાણી ભરાવાની કે અન્ય કોઈ હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા આગોતરૂં આયોજન કરવામાં આવ્યું છે. આ સઘન ઝુંબેશ અંતર્ગત જિલ્લાના વિવિધ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જળસંચય તેમજ જળનિકાલ વ્યવસ્થાને સુદૃઢ કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

Read More

પાટણ ખાતે આરોગ્ય વિભાગની જિલ્લા સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, પાટણ      જિલ્લા સેવા સદન, પાટણ ખાતે જિલ્લા કલેક્ટર પ્રશાંત જિલોવાના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની જિલ્લા સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ. બેઠક દરમિયાન જિલ્લામાં આરોગ્ય સેવાઓની કામગીરીની તાલુકાવાર વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.  ખાસ કરીને માતૃત્વ મૃત્યુ દર (MMR), જીવંત જન્મ (Live Birth), મૃત્યુદર (Death Rate) તેમજ અન્ય આરોગ્ય સૂચકાંકો અંગે તાલુકાવાર માહિતી રજૂ કરવામાં આવી હતી. વિવિધ તાલુકાઓમાં આરોગ્ય સેવાઓની સ્થિતિ, પડકારો અને સુધારણા માટે જરૂરી પગલાં અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

Read More

ગળતેશ્વરના વસો ગામે બકરી ઈદની શાંતિ પૂર્ણ ઊજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, ગળતેશ્વર       ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વસો ગામે ગત 28-05-2026 નાં રોજ સાવરે ઈદુલ અઝાહ ની ઉજવણી ના ભાગરૂમ સામૂહિક ઇદગામાં ઈદની નમાજ અદા કરવામાં આવી.     નમાજ બાદ મુસ્લિમ બિરાદરો ધાર્મિક કુરબાની ઈબાદત અદા કરી ઉલ્લેખીનીય છે કે ઈદ ફિત્ર બાદ ઈદુલ અહજા એટલે કે બકરી ઈદ મુસ્લિમોનો બીજો સૌથી મોટો પર્વ છે. આ બને પર્વ વખતે ઈદગામાં જઈ નમાજ અદા કરવા આવે છે. આમ દેશભર માં બકરી ઈદની ઉજવણી કરવામાં આવે છે. વસો ખાતે આવેલી ઈદગાહ માં સવારે ૭:૩૦ કલાકે નમાજ અદા કરવામાં…

Read More