હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
રાજ્યને ₹35,200 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ…
🔹 વડાપ્રધાનના હસ્તે ₹32,606 કરોડથી વધુના કેન્દ્ર સરકારના તથા ₹2,597 કરોડથી વધુના રાજ્ય સરકારના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે
🔹 ભારતીય રેલવે અંતર્ગત ₹30,766 કરોડના વિકાસકાર્યો, રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ અંતર્ગત ₹916 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ સામેલ
🔹 ₹20,703 કરોડના ખર્ચે WDFCના ત્રણ વિભાગોનું લોકાર્પણ
🔹 ₹489.20 કરોડના ખર્ચે 110 મેગાવોટના ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત
🔹 PMAY-G હેઠળ ₹236.10 કરોડના ખર્ચે નિર્મિત 13,888 આવાસોનું લોકાર્પણ
