હિન્દ ન્યૂઝ, ક્ચ્છ,
ક્ચ્છ ભુજ ઉમેદભવન ખાતે તા.૦૧/૧૦/૨૦ ના રોજ ‘રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ’ જિલ્લા ના તમામ તાલુકા પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે મિટિંગ રાખવામાં આવી હતી. જેમાં સંગઠન ના સંયોજક અને વડગામ ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી સાથે ગુજરાત પ્રદેશ ના કનવીનર કમલેશભાઈ કટારીયા, ઉમેશભાઈ અને જિલ્લા ટીમ સાથે રહી સંગઠન ને વધુ મજબૂત બનાવવા આહવાન કરેલ અને આવનારા સમય મા આવનારી સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી વિશે વ્યૂહરચના ઘડવામાં આવી હતી.
રિપોર્ટર : રામજી સોંધરા, કચ્છ