કાંકરેજ તાલુકાના ઉણ ગામ ના વતની ઠાકોર હરિભાઈ B.A. M. S ની ડિગ્રી મેળવી સમસ્ત ઠાકોર સમાજ નુ ગૌરવ વધાર્યું હતું

હિન્દ ન્યૂઝ, ભાભર

આજે રોજ મુ.ઉણ. તા.કાકરેજ જીલ્લા. બનાસકાંઠા ના વતની એવાં ડૉ.હરીભાઇ લાલજીભાઈ ઠાકોર (ઉણેચા ) કર્ણાટક રાજ્યમાં, B.A.M.S ની ડિગ્રી મેળવી ઉણેચા પરિવાર તેમજ ઠાકોર સમાજનું ગૌરવ વધારેલ છે. જેમાં પોતાના વતન ઉણ તાલુકા કાંકરેજ, ઠાકોરવાસ માં ઉણ ગામ ના સરપંચ રામજીભાઇ, વિનોદભાઈ, દિલીપભાઈ, ઈશ્વરભાઈ, જયંતિભાઈ, Gkts પ્રમુખ ટીનાભાઈ, ભરતભાઈ (B.c. દેનાબેંક ), ઈશ્વર.સી. ઠાકોર, G.K.T.S સોસીયલ મીડિયા કન્વીનર દ્વારા તેમનુ સન્માન કરવામાં આવ્યું હતું.

અહેવાલ : બાબુ ચૌધરી, ભાભર

Related posts

Leave a Comment