- આજરોજ 71 ગણતંત્ર દિવસ નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા જામખંભાળીયા ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ચીમનભાઈ સાપરિયા ના વરદ હસ્તે ઘ્વજવંદન અને તિરંગા યાત્રા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં યાત્રા મા *151* ફૂટ ના તિરંગા એ ભારે આકર્ષક જમાવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત સરકાર ના ગ્રીમકો ના ચેરમેન શ્રી મેઘજીભાઈ કણજારીયા અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા ના પદાધિકારીઓ ને સદસ્યો જિલ્લા & તાલુકા, શહેર ભાજપ સંગઠન અને સર્વે મોરચા ના હોદેદારો બહોળી સંખ્યામાં કાર્યકરો ને શુભેચ્છકો ને રાષ્ટ્રવાદી લોકો ને સ્કુલ ના બાળકો ઉપસ્થિત રહ્યા હતા… આ કાર્યક્રમનું સંચાલન શહેર ભાજપ ના મહામંત્રી ઇન્દ્રજીતસિંહ પરમાર એ કર્યું હતું
દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા જામ ખંભાળિયા ખાતે ત્રિરંગા યાત્રા અને ધ્વજવંદન નો ભવ્ય કાર્યક્રમ યોજાયો
