મોરબી જીલ્લામાં આજે કોરોનાના નવા ૨૬ કેસો નોંધાયા છે તેમજ વધુ ૨૫ દર્દીઓ કોરોના માંથી મુક્ત થઈ પોતાના ઘરે પરત ફર્યા છે

હિન્દ ન્યૂઝ, મોરબી,

મોરબી તાલુકાના ૧૮ કેસો જેમાં ૦૬ ગ્રામ્ય વિસ્તાર અને ૧૨ શહેરી વિસ્તારમાં, વાંકાનેરમાં ૦૩ કેસો જેમાં ૦૧ ગ્રામ્ય વિસ્તાર અને ૦૩ શહેરી વિસ્તાર, હળવદના ૦૩ કેસો જેમાં ૦૨ ગ્રામ્ય વિસ્તાર અને ૦૧ શહેરી વિસ્તાર, ટંકારાના ૦૨ કેસો ગ્રામ્ય પંથકમાં નોંધાયા છે. જયારે વધુ ૨૫ દર્દીઓ સ્વસ્થ થયા છે. નવા ૨૬ કેસો સાથે મોરબી જિલ્લામાં કુલ કોરોના કેસનો આંક ૧૪૦૬ એ પહોંચ્યો છે. જેમાં ૨૫૬ એક્ટીવ કેસ છે અને ૧૦૮૨ દર્દીઓ કરોના માંથી મુક્ત થઈ પોતાના ઘેર પરત ફરી ચુક્યા છે.

રિપોર્ટર : ભરત વિંધાણી, મોરબી

Related posts

Leave a Comment