સાબરકાંઠા ના ઇડર તાલુકા મા સાંજ ના સમય એ ગાજવીજ સાથે મેગરાજા એ ફરી આગમન કર્યુ 2020-09-132020-09-13 Admin ઇડર, મળતી માહિતિ મુજબ ઇડર તાલુકા ના નદી, નાળા તથા તળાવો ઓવર ફલૉ થઇ ચુક્યા છે. વરસાદ જો વધુ ચાલુ રેહશે તો ઇડર મા આવેલું રાણી તળાવ નુ પાણી ઇડર થી ખેડબ્રહ્મા તરફ જતો હાઈવે પર પાણી ફરી વડે તેવી સંભવના. રિપોટર : અશ્વિન પંડયા, ઇડર Post Views: 85